Monday, December 21, 2020

આજની ક્વિઝ

 આજની ક્વિઝ

                 નમસ્તે મિત્રો lockdown આ સમયગાળાની અંદર આપણે બધા ઘરે બેઠા છીએ તો ઘરે બેઠા આપણી મગજ શક્તિના વિકાસ થાય અને આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ માટે અમે આજની ક્વિઝ  બનાવીએ છીએ જે અંતર્ગત આપને સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારી વેબસાઇટના માધ્યમથી આપ સમક્ષ રજુ કરીએ છીએ આજની ક્વિઝ  વાત કરીએ તો તેની અંદર અને જનરલ નોલેજ ના પ્રશ્નો અંદર આવેલા છે. જે દ્વારા આપ આજની ક્વિઝ  ડાઉનલોડ કરી પ્રશ્નોના જવાબ પણ આપી શકો.