Thursday, July 26, 2018

શ્રી ફુલરા પ્રાથમિક શાળા Activity Club.....

શ્રી ફુલરા પ્રા.શાળામાં જી.એમ.ડી સી તરફથી મળેલ સ્માર્ટ ક્લાસ રૂમની આજે શુભ શરૂઆત કરવામાં આવી. બાળકો કહે છે કે સાહેબ અમારેતો આજ ક્લાસમા બેસવું છે.આ રૂમમાં એન્ટર થતા જ ચારે બાજુ એક્ટિવિટીથી ભરપૂર લાગે છે.....