મઠો અસાંજો કચ્છ,
મઠા અસાંજા માડું ને મઠી અસાંજી રીત,
મઠી અસાંજી ગાલિયું,
ને મઠી અસાંજી અષાઢી બીજ…
ગજ્જણ ગરજે ને મોરલા બોલેં,
મથે ચમકેતી વીજ,હલો પાંજે કચ્છડે મેં,
અજ આવઈ અષાઢી બીજ.
અન્ન વધે, ધન વધે,
શાંતિ ને હેત વધે, વધે દયાભાવ,
નવો વરે આંકે ફળે, હી જ અસાંજો શુભભાવ
- આપને તથા આપના પરીવાર ને અષાઢી બીજ તથા કચ્છી નવા વર્ષ ની જીગર સુથાર વતી શુભકામનાઓ.
જય કચ્છ 🚩