Monday, April 13, 2020

Puzzles Day 4

મિત્રો, કોરોના વાઇરસ ની મહામારી સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાઈ રહી છે જેના પગલે દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે.તો આપણે ઘરે બેઠા આપણા નોલેજમાં વધારો થાય એ માટે અમારો પઝલ નો નાનકડો પ્રયાસ આપ સુધી પહોંચાડી રહ્યા છે. આ પઝલ ના જવાબો આ +919558532458 Whatsapp નમ્બર પર મોકલવાના રહેશે. અમે વિજેતા મિત્રો ના નામ પણ વેબસાઈટ માં મુકીશું.
-----------------------------------------------------------
*★પઝલ ના નિયમો........*

■દરરોજ ની કુલ 3 પઝલ હશે. 3 પઝલના સૌથી ઝડપી જવાબ આપનાર વિજેતા બનશે.
■ દરરોજ 3 સૌથી ઝડપી જવાબ આપનાર મિત્રો નામ સાંજે 6 વાગે જાહર કરવામાં આવશે.
■1 મહિના બાદ સૌથી વધુ 3 વિજેતા મિત્રોને સન્માન અને ઇનામ જાહેર કરવામાં આવશે.
-----–-----------------------------------------------------
●Puzzel No :-10




●Puzzal No 11



●Puzzal No:- 12




Puzzles Day 3 ના સાચા જવાબ અને વિજેતા જોવા માટે અહીં ક્લિક કરો.


●અહીંયા ક્લિક કરીને આપ અમારા શૈક્ષણિક Whatsapp ગ્રુપમાં Join થઈ શકો છો:- Click Here

મિત્રો આપ પણ જાતે પઝલ બનાવતા હો અને અમારા માધ્યમથી પૂછવા માંગતા હો તો અમને ઉપર આપેલ Whatsapp નમ્બર પર Send કરી શકો છો. જેથી અમે આપની પઝલ નામ સાથે વેબસાઈટ માં મુકીશું.

By Admin :- Tr Jigar Suthar [ CRC Pandhro]