મિત્રો, કોરોના વાઇરસ ની મહામારી સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાઈ રહી છે જેના પગલે દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે.તો આપણે ઘરે બેઠા આપણા નોલેજમાં વધારો થાય એ માટે અમારો પઝલ નો નાનકડો પ્રયાસ આપ સુધી પહોંચાડી રહ્યા છે. આ પઝલ ના જવાબો આ +919558532458 Whatsapp નમ્બર પર મોકલવાના રહેશે. અમે વિજેતા મિત્રો ના નામ પણ વેબસાઈટ માં મુકીશું.
-----------------------------------------------------------
*★પઝલ ના નિયમો........*
■દરરોજ ની કુલ 3 પઝલ હશે. 3 પઝલના સૌથી ઝડપી જવાબ આપનાર વિજેતા બનશે.
■ દરરોજ 3 સૌથી ઝડપી જવાબ આપનાર મિત્રો નામ સાંજે 6 વાગે જાહર કરવામાં આવશે.
■1 મહિના બાદ સૌથી વધુ 3 વિજેતા મિત્રોને સન્માન અને ઇનામ જાહેર કરવામાં આવશે.
-----–-----------------------------------------------------
●Puzzel No : 163

●Puzzal No 164


●Puzzal No 165

●અહીંયા ક્લિક કરીને આપ અમારા શૈક્ષણિક Whatsapp ગ્રુપમાં Join થઈ શકો છો:- Click Here
